Khergam : તોરણવેરા ગામે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

  

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તારીખ ૧૪/૧૫/૧/૨૦૨૪ દરમ્યાન તોરણવેરા ગામે વિલેજકપનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ગામની ૨૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં  રાવત ફળિયાની બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો અને તેમાં  A ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ગામના સરપંચશ્રી સુનીલભાઈ દભાડીયા અને આગેવાનશ્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.જેમાં બન્ને ટીમોને ઉપસ્થિત  અગ્રણી આગેવાનો  દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




Comments

Popular posts from this blog

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Valsad: ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો.